Showing posts with label Line Lagao Song. Show all posts
Showing posts with label Line Lagao Song. Show all posts

LINE LAGAVO - મતદાન માટે લાઈન લગાવો



રેશનની લાઈન....!
પેટ્રોલની લાઈન...!.
એડમિશની લાઈન....!
રેલ્વે કે બસ ની લાઈન...!


બીજી કોઇ પણ લાઇનમાં ન ઉભા રહેવુ હોઇ ....
તો મતદાન માટે લાઈન લગાવો
લાઈન લગાવો ..........................


PRESENTED BY: SOUTHERN GUJARAT CHAMBER OF COMMERCE AND INDUSTRY AND SENIOR CITIZENS' COUNSIL TRUST

હિન્દુસ્તાનના ભાવિને
ઉંચે લઈ જઈએ આવો
ચુંટ્વાની તાકાતથી રંગી નાખો સૌ ચુનાવો

લાંબી લાંબી લાંબી લાંબી લાંબી લાઈન લગાવો
બૂથોને છલકાવી દઈ મતદાનની ધુમ મચાવો

એક બટન દાબીને આખે આખો દેશ બચાવો
લોકશાહિના માથા પર મતનૂ એક તિલક લગાવો

લાઈન લગાવો
મતદાન માટે લાઈન લગાવો

CONCEPT: MUKUL CHOKSI

MUSIC: MEHUL SURTI

DIRECTOR: YUNUS PARMAR

CAMERA: NILESH PATEL

EDITOR: AMIT BHAGAT WALA

SINGERS:
MEHUL-BHAVIN-ASHISH-RUPANG-NUTAN-DHWANI

PRODUCTION: SONGBIRD FILM DIVISION