Showing posts with label Milind Gadhvi (Kavi Ga.Mi). Show all posts
Showing posts with label Milind Gadhvi (Kavi Ga.Mi). Show all posts

Me To Suraj Ne - A song from Premji Rise Of A Warrior movie.




Me To Suraj Ne song from Premji Rise Of A Warrior movie. 
Singer - Vrattini Ghadage
Lyrics - Milind Gadhvi
Music - Kedar Upadhyay & Bhargav Purohit

મેં તો સૂરજને  રોપ્યો છે આંગણે - 'પ્રેમજી' અ રાઈઝ ઑફ વૉરિયર 
ગાયિકા : વ્રતિની ઘાડગે 
ગીત : મિલિંદ ગઢવી 
સંગીત : કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પુરોહિત 



મેં તો સૂરજને  રોપ્યો છે આંગણે, મારા ફળિયાની કાંકરીયું ઝળહળે રે લોલ 


મેં તો ચાંદાને મૂક્યો છે પાંપણે, મારા સપનાના દરિયાઓ ખળભળે રે લોલ... 



હું તો કંકુના થાપામાં ખોવાતી જાઉં

બધી મમતાળી આંખ્યુથી જોવાતી જાઉં

મારી મહેંદીનો ગહેકે છે મોરલો, એને સાજણની આંગળીયું સાંભરે રે લોલ... 



કોઈ આવીને ઓરતાને ઓરી ગયું, 
મારી ઢીંગલીની નીંદરને ચોરી ગયું, 
હું તો ઊભી છું ઉમરને ઉંબરે, મારા અંતરમાં ઘૂઘરીયું રણઝણે રે લોલ...  

Hu Shamna o ne galu chu..... - Milind Gadhvi (Kavi Ga.Mi)


[starttext]
Hu Shamna o ne galu chu.....

Lyrics by : Milind Gadhvi (Kavi Ga.Mi)

Composition by : Kedar Upadhayay

[endtext]